શોધખોળ કરો
Advertisement
Mehsana: બટાકાના ભાવે ખેડૂતોને રડાવ્યા, વાવેતર ખર્ચ પણ નથી નીકળતો, જુઓ વીડિયો
બટાકાએ ધરતીપુત્રોની બાજી બગાડી છે. ખેડૂતે 50 હજારનો ખર્ચ કર્યો હોવા છતા 35 હજારના બટાકા થશે. ખેડૂતોની મજૂરી પણ ગઈ છે. સાડા ત્રણ મહિના મજૂરી કરી છે. છતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણે ખેડૂતો પાયમાલ થયા છે. મહેસાણામાં બટાકાના ભાવે ખેડૂતોને રડાવ્યા છે. ખેડૂતોનો વાવેતર ખર્ચ પણ નથી નીકળતો.
મહેસાણા
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement