શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ ખેતરમાં આગ લાગતા પાકને નુકસાન, જુઓ વીડિયો
UGVCLની બેદરકારીના કારણે મહેસાણા જિલ્લાના ખેડૂત પરેશાન છે. કારણ કે ખેતરમાં ઉભેલા લાઇટના થાંભલા પર શોર્ટસર્કિટ થવાની ઘટના બને છે અને ખેડૂતોનો ઉભો પાક બળી જાય છે જેના કારણે ખેડૂતની આખા વર્ષની મહેનત આગમાં હોમાઈ જાય છે તેમ છતાં ઉતર ગુજરાત વીજ કંપની બેદરકાર બની છે. આ મુદ્દે ખેડૂતોએ કેટલીએ રજૂઆત કરી પણ વીજ કંપનીના અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતાં જેના કારણે ખેડૂત પરેશાન છે
મહેસાણા
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
Patan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ
Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion