શોધખોળ કરો
Patan Fire | પાટણના સરીયદમાં ફટાકડાના સ્ટોલમાં લાગી આગ, મચી અફરા-તફરી
Patan Fire | સરસ્વતીના સરીયદ ગામમાં આગની ઘટના. ફટાકડાના સ્ટોલોમાં લાગી આગ. સ્ટોલમાં આગ લાગતા ગામમાં અફરાતફરી. ફટાકડાના સ્ટોલોમાં આગ લાગતા લાખોના ફટાકડાનું નુકશાન. આસપાસ રહેલ શાકભાજીની લારીઓ અને દુકાનોમાં પણ નુકશાન
ગામલોકોએ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાની ના સમાચાર નહીં.
આગળ જુઓ




















