શોધખોળ કરો
Advertisement
Patan : મુખ્યમંત્રીએ શંકર ચૌધરીને બાજુ પર મૂકી કયા નેતાને આપ્યું મહત્વ? તેમની સાથે જ ફરતા રહ્યા, જુઓ વીડિયો
પાટણઃ આજે મુખ્યમંત્રી રાધનપુરની મુલાકાતે છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે, આ સમયે મુખ્યમંત્રીએ શંકર ચૌધરીને બાજુ પર મૂકી અલ્પેશ ઠાકોરને વધુ મહત્વ આપ્યું હતું. છેક સુધી અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી સાથે જોવા મળ્યા હતા. બીજી તરફ શંકર ચૌધરી તેમનાથી દૂર નજર આવી રહ્યા હતા.
મહેસાણા
Nitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થના
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement