શોધખોળ કરો
હવે દૂધસાગર ડેરી બોનસ કૌભાંડમાં CID ક્રાઇમ કોની કરશે પૂછપરછ?
દૂધસાગર ડેરી બોનસ કૌભાંડમાં CID ક્રાઇમ નિશીથ બક્ષીની પૂછપરછ કરશે. નિશીથ બક્ષીએ 80 ટકા રકમ ચેક અને રોકડ સ્વરૂપે પરત લીધી હતી. દિલ્હીના અમુક જ્વેલર્સને રોકડ રકમ આપ્યાનો પણ ખુલાસો થયો હતો.
મહેસાણા
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો
આગળ જુઓ





















