શોધખોળ કરો
PM મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે, જુઓ વીડિયો
આગામી 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક ભેટ આપશે. 16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને વડોદરા-કેવડીયા વચ્ચેની રેલવે લાઈનનું વડાપ્રધાન મોદી ઈ લોકાર્પણ કરશે. વડોદરાના ડભોઈ-ચાણોદ-કેવડીયાને જોડતા ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. તો રૂપિયા 20 કરોડના ખર્ચે કેવડીયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે.
અમદાવાદ
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar | ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
આગળ જુઓ

















