શોધખોળ કરો
Advertisement
ભાજપના ધારાસભ્ય અને સાંસદ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણી લડવા મેદાને, ભાજપે પેનલ જાહેર કરતા ભડકો થવાનું નક્કી, જુઓ વીડિયો
9100 કરોડનું ભંડોળ ધરાવતી સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણી આ વર્ષે રસપ્રદ થવાનું નક્કી છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને સહકારી ક્ષેત્રની આ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. પોતાના વતન માંડવીથી પ્રભુ વસાવા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. ઓલપાડ બેઠકથી ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી લડવાના મૂડમાં છે. આ તમામની વચ્ચે ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ સંદિપ દેસાઈ પણ બેંકની ચૂંટણીમાં હાથ મેદાને પડે તેવા અહેવાલો છે. સંદિપ દેસાઈ તો સુમુલ ડેરીના ડિરેક્ટર છે ત્યારે સવાલ એ છે કે ભલે આ સહકારી ક્ષેત્ર હોય પરંતુ રાજકીય પક્ષોને તેમા પડી રહેલો રસ બેંકમાં કેટલી મલાઈ છે તેને ઉજાગર કરી રહ્યું છે.
રાજનીતિ
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement