શોધખોળ કરો
local body election: પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે BJP કાર્યકરોની કેમ માંગી માફી?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દાવેદારોને ટિકિટ મળી નથી. તેવા તમામ કાર્યકરોની માફી માંગું છું. પાટીલે કહ્યું બેઠકોની મર્યાદાના કારણે તમામને ટિકિટ આપવી અશક્ય છે.પરંતુ નિયમોના કારણે જેમની પણ ટિકિટ કપાઈ તેઓ પણ સક્રિય કાર્યકર છે.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ




















