શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ કોઇ પણ કહી જાય કે મેં રૂપિયા લીધા તો હું જાહેરજીવન છોડી દઇશઃ કગથરા
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી (Gujarat assembly bypoll) અગાઉ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા. કિશોર ચીખલિયાએ હાર્દિક પટેલ અને લલિત કગથરા પર આર્થિક વ્યવહાર કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાથે તેમણે કૉંગ્રેસમાં રૂપિયાથી ટિકિટનો વહીવટ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ મામલે કોગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ (Congress MLA Lalit Kagathara) કહ્યું હતું કે, કોઇ પણ કહી જાય કે મેં રૂપિયા લીધા તો હું જાહેરજીવન છોડી દઇશ. કિશોર ચીખલિયા સામે એસીબીની ફરિયાદ થયેલી છે. કિશોર ચીખલિયાના આરોપો પાયાવિહોણા છે.
રાજનીતિ
Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારો
Swarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?
Gulabsinh Rajput: Vav Bypoll Election 2024: ‘કોઈ ત્રિપાંખિયો જંગ નથી.. એક જ કોંગ્રેસ જ જીતવાની’
Vav By Poll 2024 : ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસનો પ્રચાર , ગેનીબેને ભાજપ નેતાને આપ્યું ગુલાબનું ફૂલ
Vav By Poll 2024 : ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા માવજી પટેલે શું કર્યો હુંકાર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion