શોધખોળ કરો

Mansukh Vasava | ‘મને ખબર છે કોના કોના તાર અડેલા છે..મહેરબાની કરીને દૂર રહેજો..’ કાર્યકર્તાઓને ચીમકી

તાજેતરમાં જ પુરી થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26 બેઠકોમાંથી 25 બેઠકો મળી છે, એકમાત્ર બેઠક પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. લોકસભામાં આ વખતે ભરુચ બેઠક પરથી ફરી એકવાર ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાની જીત થઇ છે અને દિલ્હી પહોંચ્યા છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ હાલમાં જ એક જાહેર સભામાં આકરા વલણમાં ચિમકી આપી છે, આ ચિમકી પક્ષના કાર્યકરો અને પક્ષ વિરોધી કામ કરનારા લોકોને આપી છે. મનસુખ વસાવાનું આ નિવેદન ખુબ વાયરલ થઇ રહ્યું છે. 

ભરુચ બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ કડક શબ્દોમાં પાર્ટી કાર્યકર્તાઓને ચિમકી આપી છે. મનસુખ વસાવાએ કહ્યું કે, કેટલાક લોકો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યાં છે. ચિમકી ઉચ્ચારતા મનસુખ વસાવાએ કહ્યું કે, પાર્ટીને નુકસાન પહોંચાડનારાઓને નહીં ચલાવી લેવાય, કેટલાક લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે, કેટલાક આપણા કાર્યકર્તા કૉંગ્રેસવાળાને બચાવે છે. આવુ કોઈપણ હિસાબે ચલાવી નહીં લેવાય. મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે, મને ખબર છે કોના કોના તાર ક્યા અડેલા છે. 

Mansukh Vasava | ‘મને ખબર છે કોના કોના તાર અડેલા છે..મહેરબાની કરીને દૂર રહેજો..’

રાજનીતિ વિડિઓઝ

Amit Shah | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો દાવો, 2029માં બનશે મોદી સરકાર | ABP Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત

Bangladesh Violence : બાંગ્લાદેશના આ જાણીતા અભિનેતા અને તેના પિતાએ ટોળાએ ફટકારીને ઉતાર્યા મોતને ઘાટ

Dell Layoffs: ડેલમાં મોટી છટણીની જાહેરાત, અનેક મોટા અધિકારી સહિત 12000થી વધુ કર્મચારીની જશે નોકરી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Vinesh Phogat Disqualified |  વિનેશનું ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય થવાનું સૌથી મોટું કારણStock Market Updates | મોટા ઉછાળા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળોBangladesh’s protests | બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને ઘરોને કરાયા ટાર્ગેટ, બધેય કરાઈ આગચંપીVinesh Phogat Disqualified| ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, નહી મળે મેડલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
Bangladesh Violence : બાંગ્લાદેશના આ જાણીતા અભિનેતા અને તેના પિતાએ ટોળાએ ફટકારીને ઉતાર્યા મોતને ઘાટ
Bangladesh Violence : બાંગ્લાદેશના આ જાણીતા અભિનેતા અને તેના પિતાએ ટોળાએ ફટકારીને ઉતાર્યા મોતને ઘાટ
Dell Layoffs: ડેલમાં મોટી છટણીની જાહેરાત, અનેક મોટા અધિકારી સહિત 12000થી વધુ કર્મચારીની જશે નોકરી
Dell Layoffs: ડેલમાં મોટી છટણીની જાહેરાત, અનેક મોટા અધિકારી સહિત 12000થી વધુ કર્મચારીની જશે નોકરી
Paris Olympics 2024: 'બધા વિકલ્પો શોધીને આકરો વિરોધ નોંધાવો...', પીએમ મોદીએ વિનેશના ગેરલાયક ઠેરવવામાં પર આપી પહેલી પ્રતિક્રિયા

Paris Olympics 2024: વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ, આજે જ થઈ હતી ડિસક્વાલીફાઈ

Paris Olympics 2024: ક્યુબાની મહિલા રેસલરને લાગી લોટરી, સેમિફાઇનલમાં ફોગાટ સામે હારવા છતાં રમશે ફાઇનલ

Vinesh Phogat Disqualified: તૂટ્યા કરોડો ભારતીયોના દિલ, ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, નહી મળે મેડલ

Embed widget