શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર પોતાના જ ભાઈ સાથે મારામારી કરવાનો આરોપ
અમદાવાદઃ કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાએ પોતાના ભાઈ સાથે જ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. રવિવારે બપોરે ઘર પાસે બંને ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર બનાવ અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું હતું કે, મારા ભાઈ તેના પુત્રને માર મારતા હતા જેથી મારે ઝઘડો થયો હતો. મોબાઇલની બાબતે અમારે ઝઘડો થયો હતો. તેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારામારીનો આરોપ બીલકુલ ખોટો છે. હું તો કોઈ દિવસ લડાઇ ઝઘડામાં માનતો જ નથી. મારા મોટાભાઈનો છોકરો છે, એ મોબાઇલ લાવ્યો હતો. મોબાઇલ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. એટલે મેં કહ્યું કે, લાવ્યો છે, તો લાવ્યો છે, એમાં શું થઈ ગયું? પરંતુ મોટાભાઈએ મારી સામે જ તેમના દીકરાને બે-ત્રણ લાફા મારી દીધા. એટલે મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, ના માર ભાઈ. આથી તે મારી સામે પણ બોલવા લાગ્યો. આ સિવાય કોઈ ઝઘડો નથી અને મારી સાથે જ રહે છે. મિલકત કે અન્ય કોઈ ઝઘડો નથી. ઘરનો સામાન્ય ઝઘડો છે.
રાજનીતિ
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement