શોધખોળ કરો

MLA Gopal Italia First Reaction: લોકો આ ઐતિહાસિક ઘટનાક્રમને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે

MLA Oath: ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. આ બંને ધારાસભ્યો બુધવારે (16 જુલાઈ) શપથવિધિ  આજે નક્કી કરાઇ હતી. ગોપાલ ઇટાલિયા આજે 11 વાગ્યે સમર્થકોની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા.વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી.  વિધાનસભા  અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યાં હતા.

વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી.  વિધાનસભા  અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યાં હતા. આ અવસરે  ઈસુદાન ગઢવી AAPના ધારાસભ્યો અને  ગોપાલ ઈટાલિયાના સમર્થકો અને મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ગોપાલ ઈટાલિયા આજે માનભેર સચિવાલયમાં કર્યો હતો, ગોપાલ ઈટાલિયા પર અત્યાર સુધી સચિવાલયમાં  પ્રવેશબંધી હતી. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકતા તેમની  સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંઘ હતો. ઉલ્લેખનિય છે. કે, ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક સમયથી ચેલેન્જની રાજનિતીને લઇને ચર્ચામાં હતા. તેઓ મોરબીના ધારાસભ્ય કાંત અમૃતિયાએ આપેલી ચેલેન્જને પડકરાતા જોવા મળ્યાં હતા. કાંતિ અમૃતિયાએ મોરબીથી વિધાનસભાની ચૂંટણી જીતી બતાવવાની ચેલેન્જ આપી હતી અને બંનેએ આ ચેલેન્જે સામેસામી સ્વીકારી હતી. બંને ધારાસભ્ય પદથી રાજીનામુ આપીને ફરી મોરબી ચૂટણી સામે સામે લડવાની ચેલેન્જ કરી હતી કાંતિ અમૃતિયા આ માટે વિધાસભા સમર્થકો સાથે પહોંત્યા હતા જો કે ગોપાલ ઇટાલિયા ન પહોંચતા નાટકિચ ઘટનાનો અંત આવ્યો હતો.  ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા બાદ સતત ચર્ચામાં રહ્યાં છે. ચૂંટણી જીત્યા બાદ તેઓ જ્યારે રાજપીપળા કોર્ટમાં એડવોકેટ તરીકે   તેમના અસીલ ચૈતર વસાવાના કેસમાં હાજર રહેવા માટે કોર્ટમાં પ્રવેશતા હતા ત્યારે  પોલીસે તેમને  અટકાવ્યા હતા, આ મુદ્દે પણ તેમણે પોલીસ અને સરકારની તાનાશાહી સામે કાયદાનો હવાલો દઇને ઘટનાને વિરોધ કર્યો હતો. 

શપથ લીધા બાદ ગોપલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં ગુજરાતના રાજકારણમાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ ગુજરાતના રાજકારણ અને ગુજરાતના ઇતિહાસ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે આ ક્ષણે કેશુભાઇ પટેલને પણ યાદ કર્યાં હતા. 

રાજનીતિ વિડિઓઝ

Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

ABP Premium

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Embed widget