શોધખોળ કરો
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું, કોગ્રેસે કહ્યુ- ફોરેન્સિક રિપોર્ટ અગાઉ તબીબ સામે કાર્યવાહી કેમ?
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે પોલીસે પાંચ ડોકટર્સ સામે બેદરકારી દાખવ્યાનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે કોગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ સવાલ ઉઠાવ્યા હતા કે ફોરેન્સિક રિપોર્ટ અગાઉ તબીબો સામે કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે. પોલીસે તબીબોને નિશાન બનાવ્યા છે.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















