શોધખોળ કરો
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી, જુઓ વીડિયો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
આગળ જુઓ





















