શોધખોળ કરો
રાજકોટના જસદણના અનેક ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ,અનેક રજુઆત બાદ પણ પ્રશાસન ઉંઘમાં
રાજકોટના જસદણમાં અનેક ઘરોમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.
જસદણના ગંગાભુવન વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
આશરે ચાર મહિનાથી અશુદ્ધ પાણી આવી રહ્યું છે. જસદણ પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી પરન્તુ ત્રણ દિવસ વીતી ગયા હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ