શોધખોળ કરો
રાજકોટ સિવિલમાં 200થી વધુ વેન્ટીલેટર વણવપરાયેલા પડ્યા હોવાનો કૉંગ્રેસના કયા મહિલા નેતાએ કર્યો દાવો ? જુઓ વીડિયો
રાજકોટ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમણે વાપર્યા વિનાના 200 જેટલા ઘમણના વેન્ટિલેટર પડયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ધમણ-1 કમ્પનીના વેન્ટીલેટર સિવિલની લોબીમાં પડ્યા છે.. સાથે ગાયત્રીબા વાઘેલાએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટને પણ સવાલો કર્યા હતા.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















