શોધખોળ કરો
રાજકોટ: નવા કૃષિ કાયદાને લઈ માર્કેટિંગ યાર્ડ પર શું અસરો થઈ રહી છે ? યાર્ડના સત્તાધીશો શું કહી રહ્યાં છે ?
રાજકોટ: નવા કૃષિ કાયદાને લીધે બેડી યાર્ડના સત્તાધીશોને લાઇસન્સ આપવાની અને રિન્યૂ કરવાની સત્તા છીનવાઈ છે. હવે યાર્ડના સતાધીશો લાઇસન્સ નહિ આપી શકે. રાજ્યના નિયામક જિલ્લા રજીસ્ટ્રારને સતા આપી શકે છે. એવામાં યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ માગે છે કે, સરકાર કંઈક વ્યવસ્થા કરે. રાજકોટ બેડી યાર્ડના 800 થી વધુ વેપારીઓ, કમિશન એજન્ટોના લાઇસન્સ રિન્યૂ નહીં થઈ શકે. અમુક વેપારીઓના તો લાઈસન્સ પુરા થઈ ગયા છે. યાર્ડમાં વેપાર કરવા ઈચ્છુક નવા વેપારીઓ વેપાર કરી શકતા નથી. કૃષિ કાયદામાં વેપારી અને કમિશન એજન્ટોની હાલત સેન્ડવિચ જેવી થઈ ગઈ છે.
રાજકોટ
![Rajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/1318d74fc104c54c51753c2d7c85eb1d17398005604221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ
![Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/82db38833bba17e328a129349388f88c17396101882341012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસ
![Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/70448ad1ca69593ce0aa26e8f25d3286173951539950573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?
![Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/d5b213a22a8419a86114886fce6a286c17394597173931012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો
![Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/d2a4aa024d4a83470bef656496fadff9173943733869473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement