શોધખોળ કરો
Advertisement
Rajkot: મેટોડા GIDCની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ, કલેક્ટર કચેરી પર વિરોધપ્રદર્શન
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી (Rajkot District Collectorate) બહાર કિસાન સંઘે (The Kisan Sangh) વિરોધ (protested) કર્યો હતો. લોધિકા તાલુકાના મેટોડા GIDCની (Metoda GIDC) આસપાસમાં ખેડૂતો (farmers)ને ખેતી કરવી મુશ્કેલી બની છે. ઔદ્યોગિક એકમોએ (industrial units) કેમિકલયુક્ત પાણી છોડતા જમીન અને પાણી પ્રદૂષિત થઈ ચૂક્યા છે તેવા આરોપ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોની જમીન બંજર બની રહી છે. કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Tags :
Gujarati News Protest Gujarat News World News Kisan Sangh ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Rajkot District Collectorateરાજકોટ
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement