Rajkot Police : રાજકોટમાં શહેરના જ યુવકોને રાતે 2-4 કલાક માટે રૂમ ભાડે ન આપવા હોટલ સંચાલકોને સૂચના
Rajkot Police : રાજકોટમાં શહેરના જ યુવકોને રાતે 2-4 કલાક માટે રૂમ ભાડે ન આપવા હોટલ સંચાલકોને સૂચના
રાજકોટ પોલીસે હોટલ સંચાલકોને આપી સૂચના. નવરાત્રિ પર યુવક-યુવતીઓને રૂમ ભાડે ન આપવા સૂચના. રાજકોટ પોલીસે હોટલ સંચાલકો સાથે યોજી બેઠક. બહારથી આવતા લોકોને નિયમ મુજબ રૂમ ભાડે આપવા સૂચના. શહેરના જ યુવક-યુવતીને થોડા કલાકો માટે રૂમ ભાડે નહીં અપાય. સગીરોને રૂમ ભાડે નથી આપતા, તેમ હોટલ સંચાલકોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, લોકલ આઈડી પર બે-ત્રણ કલાક રૂમ ભાડે નથી આપતા, તેમ પણ સંચાલકોએ કહ્યું હતું.
રાજકોટ નવરાત્રી શરૂ થયા બાદ પોલીસને યાદ આવ્યું... હોટેલમાં યુવક-યુવતીઓને બે - ત્રણ કલાક રૂમ ભાડે ન આપવા... ગઈકાલે પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજી આપી સૂચના... DCP ઝોન 2 રાકેશ દેસાઈનું નિવેદન... તહેવારોને ધ્યાનમાં રાખી હોટેલ સંચાલકોને આપી સૂચના... બહાર ગામનો કોઈ વ્યક્તિ હોઈ અને હોટેલમાં રૂમ રાખે તો આપી શકાય... લોકલ વ્યક્તિ કોઈ યુવતીને લઈને આવે તો રૂમની શું જરૂર પડે ? : DCP રાકેશ દેસાઈ.




















