Rajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામે
Rajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામે
Rajkot News । રાજકોટ માં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામે, આયુષ્યમાન યોજનામાં ડો.હિરેન મશરૂ દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો સામે આવી, ડો.હિરેન મશરૂનો આયુષ્યમાન યોજના માંથી પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે, નિહિત બેબીકેર હોસ્પિટલ માં ડો.હિરેન મશરૂ દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હતું, ખોટા રિપોર્ટના આધાર પર સરકારને ચૂનો લગાડવામાં આવ્યો, જેને લઈને ડો.મશરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો રદ કરવામાં આવ્યો, બાળકો રીફર કરવાનું બંધ કરાતા હોસ્પિટલ ખાલી,માત્ર 3 બાળકો જ એડમિટ, ડો.મશરૂ એ બાળકોનાં ખોટા રિપોર્ટ બનાવી આયુષ્યમાન યોજના હેઠળ મેળવ્યા હતા નાણાં, ગાંધીનગર ટીમ પણ ડો.મશરૂ ના કારસ્તાનથી ચોકી ઉઠી, રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ અને ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી