શોધખોળ કરો
Advertisement
Rajkot News: ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, મનહર પટેલના સનસનીખેજ આરોપ
રાજકોટમાં ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, કોંગ્રેસ નેતા મનહર પટેલના સનસનીખેજ આરોપ
જયંતિ સરધારા ઉપર થયેલા હુમલાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસ નેતા મનહર પટેલએ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ''ખોડલધામની સ્થાપના નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે પરંતુ વર્તમાનમાં આ સંસ્થા અને નરેશ પટેલ ભાજપ અને ભાજપના આકાઓને કટકે છે. આ સંસ્થાએ પાટીદાર સમાજના બાલ બચ્ચાઓના ઉત્થાન માટે અને સંગઠન માટે છે, ભાજપની સરકારને ઉથલાવવા માટે નથી. તેમ છતા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેઉઓ પાટીદારના નેતાઓને ગર્ભીત ઈશારો કરવા માંગુ છું કે, તમે એક એવી રાજકીય પાર્ટીમાં છો કે, તમારે કઈ સમાજ માટે દાન આપવું હોય તો પણ રાજકીય આકાઓની પરમીશન લેવી પડે છે''.
રાજકોટ
Rajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત
Rajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ
Rajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement