શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસે વધુ બે ડોક્ટરોની કરી ધરપકડ
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસે વધુ બે આરોપી તબીબોની ધરપકડ કરી હતી. પોલીસે અગ્નિકાંડમાં ડૉ. તેજસ મોતીવારસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં અગ્નિકાંડમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ગોકુલ હોસ્પિટલના ચેયરમેન ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. તેજસ કરમટા અને ડૉ. વિશાલ મોઢાની ધરપકડ કરી હતી. જેને મંગળવારના કૉર્ટે જામીન પર મુક્ત કર્યા હતાં.
રાજકોટ
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement