Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
બપોર બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી......ગીર સોમનાથ, અમરેલી, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ..... અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. નાના ભંડારીયા, બાબપુર સહિતના ગામમાં વરસાદ. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વરસાદ. ધારીના ચલાલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લાંબા વિરામ બાદના વરસાદથી ખેડૂતો ખૂશખૂશાલ.
ગીર સોમનાથના વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ.. વેરાવળમાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ વરસાદ.. તો સુત્રાપાડા માં અડધો ઇંચ વરસાદ.. વરસાદથી ધરતીપુત્રો આનંદની લાગણી..
જામનગર શહેરમાં વરસાદની જમાવટ. છેલ્લા અડધો કલાક થી શહેરમાં ધોધમાર વરસાદ. બેડી ગેટ, તીનબતી, પી.એન.માર્ગ સહિત શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ. કેટલાય દિવસોના વિરામ બાદ વરસાદની પધરામણીથી લોકો ખુશ.




















