શોધખોળ કરો
રાજકોટ જિલ્લામાં સિંહ બન્યા હિંસક, વડાળી ગામમાં બે પશુનું મારણ, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લામાં સિંહે વધુ બે મારણ કર્યા છે. વડાળી ગામે ખેડુત જગદીશભાઈની વાડીએ 2 પશુઓના મારણ કર્યા છે. ગામલોકો ભેગા થતા રાજકોટ RFO જે.વી ગાંગડીયા વડાળી ગામ પહોંચ્યા હતા. દરરોજ 2 થી ત્રણ પશુઓના મારણના કારણે ખેડુતો અને માલધારીઓમાં રોષ છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લામાં સિંહના આટા ફેરા વધી ગયા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















