શોધખોળ કરો
Rajkot: ગોંડલના મોવિયા બેઠક પર ભાજપ-કોગ્રેસ અને AAPનો પ્રચંડ પ્રચાર
રાજકોટ જિલ્લાના પંચાયત ચૂંટણીમાં તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગોંડલના મોવિયા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે. અહીં ભાજપના લીલાબેન બટુકભાઈ ઠુમર, કોંગ્રેસના વર્ષાબેન દિલીપભાઇ સોજીત્રા અને આમ આદમી પાર્ટીના હેમીબેન સાકરીયા મેદાનમાં છે.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
આગળ જુઓ





















