શોધખોળ કરો
Rajkot: જિલ્લા કલેક્ટરે કોરોના વેક્સિન અંગે બહાર પાડ્યું જાહેરનામું, જુઓ વીડિયો
રાજકોટ(Rajkot) જિલ્લામાં કલેક્ટરે કોરોના વેક્સિન અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં વેપારીઓ, મજૂરો, કારીગરોએ વેક્સિન(Vaccine) લેવી પડશે. અને જો વેક્સિન ન લીધી હોય તો તેમણે કોવિડ નેગેટિવ હોવાનો 10 દિવસથી વધુનો સમય ધંધાના સ્થળે ફરજીયાત પાસે રાખવો પડશે.
રાજકોટ
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
આગળ જુઓ




















