શોધખોળ કરો
રાજકોટઃ પરીક્ષાઓની તૈયારીઓ વચ્ચે સરકારી શાળાના વિદ્યાર્થીઓ હજું પણ છે પુસ્તકોથી વંચિત
રાજકોટ જિલ્લામાં ગ્રાન્ટેડ સરકારી શાળામાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. છ માસિક પરીક્ષાની તૈયારીઓ વચ્ચે પણ હજુ વિદ્યાર્થી પુસ્તકોથી વંચિત છે. સરદાર પટેલ શાળાના આચાર્યએ ડીઈઓને પત્ર લખ્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















