શોધખોળ કરો
રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને આપી મ્હાત, જુઓ વીડિયો
રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને મ્હાત આપી છે. જન્મતાની સાથે જ બાળકને વેંટીલેટર પર રાખવામાં આવ્યુ હતુ. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ 14 દિવસ આપેલ સારવારના અંતે બાળકે કોરોનાને મ્હાત આપી. અતિ ગંભીર પરિસ્થિતિમાં ઓક્સિજન પર રહેલ બાળકે કોરોનાને મ્હાત આપતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો
રાજકોટ

Rajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે, નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવા

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયા

Gondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો

Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?

Geniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement