શોધખોળ કરો
Rajkot News | રાજકોટમાં 7 વોર્ડમાં પાણીકાપ મામલે મોટો સમાચાર, જુઓ અહેવાલ
Rajkot News | રાજકોટ-પાણીકાંપને લઇને મોટા સમાચાર. આવતીકાલે પાણીકાંપમાં અપાઇ આંશિક રાહત. આવતીકાલે ૭ વોર્ડમાં પાણીકાંપ પૈકી ૫ વોર્ડમાં પાણીકાંપ રદ્દ. વોર્ડ નંબર ૭,૧૨,૧૪,૧૭ અને ૧૮ માં પાણીકાંપ રદ્દ કરાયો. વોર્ડ નંબર ૯ અને ૧૦માં પાણીકાંપ યથાવત. નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે તો ૩ જાન્યુઆરીના પણ પાણીકાંપમાં આંશિક રાહત મળી શકે છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















