શોધખોળ કરો

Rajkot News: ગોંડલમાં કરુણ ઘટના, નાના મહિકા ગામમાં કુવામાં પડતા બે બાળકોના મોત.

રાજકોટના ગોંડલમાં કરુણ ઘટના. નાના મહિકા ગામમાં કુવામાં પડતા બે બાળકોના મોત. રમતા-રમતા કુવામાં પડ્યા હોવાનો ખુલાસો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાના મહિકા ગામમાં મોટી કરૂણ ઘટના ઘટી છે, જેમાં  60 ફૂટ ઊંડા કુંવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોત થયા છે. આ બંને બાળકો સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. 

ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટાફે આ બંને બાળકોના મૃતદેહને વહાર કાઢ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. 

રાજકોટના ગોંડલ તાલુકાનું નાના મહીકા ગામમાં કાળજું કંપાવનારી ઘટના બની. કૂવામાં પડી જવાથી 2 માસૂમ બાળકોના થયા મોત.મધ્ય પ્રદેશનો પરિવાર અહીં ખેતમજૂરી કરતો. પરિવારના 2 બાળકો રમતા-રમતા કૂવામાં પડી ગયા. બંનેનું ડૂબી જવાથી મોત થયું.. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી અને માસૂમોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા.  બે બાળકોના મોતથી પરિવારજનોએ આક્રંદ કર્યો.

રાજકોટ વિડિઓઝ

Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો

Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

Embed widget