શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટ: કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર રામેશ્વર સહકારી મંડળી સામે પોલીસની કાર્યવાહી, જુઓ વીડિયો
રાજકોટ: કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર શ્રી રામેશ્વર સહકારી શરાફી મંડળીનું સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય આરોપી સંજય દુધાગરાની મિલ્કતની યાદી મેળવી.જેમાં સંજય પાસે કરોડો રૂપિયાની જમીન-મિલકતો હોવાનો ખુલાસો થયો છે. સૌથી વધારે જામનગર જિલ્લામાં જમીનની ખરીદી છે. જામનગર જિલ્લાના વાગડીયા ગામમાં 66 લાખની જમીન, મોટીભલસાણ ગામમાં પતિ પત્નીના નામે 3.18 કરોડની જમીન, રાજકોટ જિલ્લાના હડાળામાં 3 કરોડની જમીન, એપી પાર્કમાં મકાન 3 કરોડની કિંમત, પડધરી તાલુકામાં 60 લાખની જમીન, ચાર વર્ષ પહેલા વન કોઇન યુરોપ કરન્સી 16 કરોડ, બે કાર 18 લાખ રૂપિયાની હોવાનું સામે આવ્યું છે . સંજય દુધાગરાએ બે મહિનામાં અનેક મિલકતો વેચી હોવાનું સામે આવ્યું,
રાજકોટ
Rajkot News: ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, મનહર પટેલના સનસનીખેજ આરોપ
Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ: પોલીસ
Patidar Leader Attack : શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?
Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Rajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion