શોધખોળ કરો
રાજકોટ: કોરોનાની રી-એન્ટ્રી, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ હશે ત્યાં ગરબા રમવા પર પ્રતિબંધ
રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહયા છે. મનપાએ જણાવ્યું છે કે, જ્યા કોરોના કેસ પોઝીટીવ હશે તે વિસ્તાર કંટેનમેન્ટ જાહેર કરાશે અને ત્યાં શેરી ગરબાને પણ મંજૂરી નહિ અપાઈ. રાજકોટ મનપાએ કોરોના મામલે સતર્કતા દાખવી છે.
રાજકોટ
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
આગળ જુઓ





















