શોધખોળ કરો
રાજકોટ : પોલીસ દ્વારા 95 લાખના તોડના પ્રકરણમાં ઇન્ચાર્જ સી.પી ખુર્શીદ અહેમદની આકરી કાર્યવાહી
રાજકોટ પોલીસ દ્વારા 95 લાખના તોડના પ્રકરણમાં ઇન્ચાર્જ સી.પી ખુર્શીદ અહેમદ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. નબળા સુપરવિઝન બદલ તત્કાલિન પી.આઈ ગઢવીને છ મહિના સુધી એક પણ પ્રકારના ભથાનો વધારો નહીં મળે. પીએસઆઇ જેબલિયા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના 7 કોન્સ્ટેબલ સામે ડીસીપી જોન-2 સુધીર દેસાઈ ખાતાકીય તપાસ કરશે. આ સાથે ચાર કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















