Rajkot TRP Game Zone | અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી પર ગંભીર આક્ષેપ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આગ હજુ પણ ઠરી નથી.. રાજકોટ વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી આવ્યા મીડિયા સમક્ષ આવ્યા છે... નિતીન રામાણીને કહ્યું પ્રકાશ જૈનમાં સંપર્કમાં હતો.. તેમણે કહ્યું કે, TRP ગેમ ઝોનનો સંચાલક પ્રકાશ જેનનો આર્કિટેક સાથે સંપર્ક કરાવ્યો હતો..રૂપિયાનો કોઈ વહીવટ કર્યો નથી આ ખોટી વાત છે..વીડી નામના વ્યક્તિથી મારો સંપર્ક પ્રકાશ જેન સાથે થયો હતો..
રાજકોટ વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી આવ્યા મીડિયા સમક્ષ આવ્યા છે... નિતીન રામાણીને કહ્યું પ્રકાશ જૈનમાં સંપર્કમાં હતો.. તેમણે કહ્યું કે, TRP ગેમ ઝોનનો સંચાલક પ્રકાશ જેનનો આર્કિટેક સાથે સંપર્ક કરાવ્યો હતો..રૂપિયાનો કોઈ વહીવટ કર્યો નથી આ ખોટી વાત છે..વીડી નામના વ્યક્તિથી મારો સંપર્ક પ્રકાશ જેન સાથે થયો હતો..




















