(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો
રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં નારી શક્તિના દર્શન થયા છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ કાર, બાઈક, જીપ પર બેસી તલવાર રાસ કર્યા છે. રાજકોટના મહારાણી કાદંબરી દેવી દર વર્ષે ભવ્ય આયોજન કરે છે અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ આ અલગ અલગ રાસ માટે એક મહિના પહેલેથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે. બીજા નોરતે રાજવી પેલેસમાં તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી.. આ તલવારરાસમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. શૌર્યરાસનો આ અદભૂત નજારો જોઈને સૌ કોઈ એક નજરે જ જોતા રહી ગયા છે. .રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં નારી શક્તિના દર્શન થયા છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ કાર, બાઈક, જીપ પર બેસી તલવાર રાસ કર્યા છે. રાજકોટના મહારાણી કાદંબરી દેવી દર વર્ષે ભવ્ય આયોજન કરે છે અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ આ અલગ અલગ રાસ માટે એક મહિના પહેલેથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે. બીજા નોરતે રાજવી પેલેસમાં તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી.. આ તલવારરાસમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. શૌર્યરાસનો આ અદભૂત નજારો જોઈને સૌ કોઈ એક નજરે જ જોતા રહી ગયા છે. .