શોધખોળ કરો
Advertisement
રાજકોટ: જિલ્લા પંચાયત અંતર્ગત મુખ્ય સેવિકા ભરતી મામલે યુવાનો જિલ્લા પંચાયત પહોંચ્યા,જુઓ ગુજરાતી ન્યુઝ
જિલ્લા પંચાયત અંતર્ગત મુખ્ય સેવિકા ભરતી મામલે યુવાનો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. છેલ્લી ભરતી 2016માં કરવામાં આવી હતી. ત્યાર બાદ રૂબરૂ રજૂઆત કરવા છતાં અને જગ્યાઓ ખાલી હોવા છતાં કોઈ ભરતી કરવામાં નથી આવી. યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે,, જો ટૂંક સમયમાં ભરતી નહિ કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે.
રાજકોટ
Rajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકી
Gondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?
Jayesh Radadia: નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાત
Rajkot:વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર, ઠંડીનો ચમકારો | Watch Video
Rajkot Bomb Threat: રાજકોટમાં 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion