શોધખોળ કરો
સૌરાષ્ટ્રના રોડ રસ્તાને લઇ abp અસ્મિતાના અહેવાલની અસર, રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવેનું સમારકામ શરૂ થયું
સૌરાષ્ટ્રના તમામ શહેરોને જોડતો રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેના સમારકામનું કામ શરૂ થયું છે. સાંસદની હાજરીમાં જેતપુર પાસે હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તા પર પેચ વર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે હાઈવે પર મસમોટા ખાડાને લઈને એબીપી અસ્મિતાએ અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. પોરબંદરના સાંસદ રમેશ ધડુક હાજરીમાં જેતપુરથી કામ શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















