શોધખોળ કરો
મોરબીઃ ઓવરબ્રિજ પર ડ્રાઇવર સાથે લટકી ગયું ટેન્કર, જુઓ LIVE VIDEO
મોરબીઃ ટંકારા લતીપર ચોકડી ખાતે નવનિર્માણ ઓવરબ્રિજ પર ટેન્કર લટક્યું હતું. ટેન્કર કોઈ કારણોસર લટકી જતા દ્રાઈવરનો જીવ અધરતાલ થયો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ ડાયવરને સલામત બહાર કાઢ્યો હતો. લટકતું ટેન્કર કોઈ વાહન માથે પડે તો અકસ્માત સર્જાઈ શકે છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















