Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
રાજકોટમાં અનૈતિક સંબંધનો આવ્યો કરૂણ અંજામ આવ્યો. શનિવારે જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારના સમેત શિખર એપાર્ટમેન્ટમાં પત્નીના ભત્રીજા સાથે પ્રેમસંબંધમાં ખૂની ખેલ ખેલાયો. બહેનપણી સાથે જીમમાંથી પરત ફરતી તૃષા પઢિયાર નામની મહિલાને તેના જ પતિ લાલજી પઢિયારે ગોળી મારી દીધી. ત્યારબાદ પોતે પણ રિવોલ્વરની મદદથી લમણે ગોળી ઝીંકી આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પતિએ પત્નીના ભત્રીજા સાથેના અનૈતિક સંબંધથી રોષે ભરાઈને પત્નીને ગોળી ધરબી દીધી હતી. આ પછી પતિએ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બીજી તરફ સારવારમાં ખસેડાયેલી પત્નીનું પણ મોત નીપજ્યું છે. વીડિયોમાં જુઓ અહેવાલ.





















