શોધખોળ કરો
Rajkot: બેકાબુ કોરોના દરમિયાન યુઝ્ડ કાર એસોસિએશને શું લીધો નિર્ણય?,જુઓ વીડિયો
રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા યુઝ્ડ કાર એસોસિએશને અઠવાડીયા માટે વેપાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અઠવાડિયા સુધી જૂની કારની લે-વેચ નહીં થઈ શકે.જેમાં 100થી વધુ વેપારીઓ વેપાર બંધ રાખશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















