શોધખોળ કરો
Gujarat Election 2021: રાજકોટમાં વશરામ સાગઠિયાએ કોગ્રેસને ક્લીન બોલ્ડ થતા બચાવી
રાજકોટ મહાનગર પાલિકામાં કૉંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. કોંગ્રેસે વોર્ડ નં 15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે. રાજકોટમાં 16 વોર્ડમાં ભાજપના 64 ઉમેદવારોને જીત મળી છે. રાજકોટ વોર્ડ નંબર 15 માં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને તેમની પેનલે જીત મેળવી છે. રાજકોટ મનપામાં કૉંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે.
રાજકોટ
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
આગળ જુઓ




















