શોધખોળ કરો

Surat Police : સુરતના રાંદેરમાં આંગડિયા કર્મી પાસેથી 35 લાખની લૂંટ

સુરતથી મહત્વના સમાચાર, જ્યાં સુરતના રાંદેર વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો. તેની પાસેથી 35 લાખની લૂંટનો દાવો થઈ રહ્યો છે. એક્ટિવા પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવવાનો દાવો કર્યો છે. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ સ્થળ પર પહોંચી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 35 લાખની લૂંટ ચલાવવાનો દાવો છે. બે સાગા ભાઈઓ, એમના ઘરમાં કોઈ પ્રસંગ હોય, ત્યારે ભાગળ ચાર રસ્તા પાસે આવેલ કોઈ આંગડિયા પેઢીમાંથી રોકડ રકમ લઈ, એમના વતન કીમ તરફ જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે રામનગર ચાર રસ્તા અને મોરા ભાગળ ચાર રસ્તા વચ્ચે આવેલ પ્રકાશ મોબાઈલ દુકાનની સામે બે અજાણ્યા ઈસમોએ એમને ફોર્ચ્યુનર ગાડીની પાછળથી ટક્કર મારતા, જ્યારે એ લોકો ગાડીમાંથી ઉતરીને વાતચીત કરવા જતા, અન્ય બે ઈસમો આગળથી આવી, એમાંથી એક ઈસમ પોતાની મોપેડ પરથી ઉતરી, ડ્રાઈવર સીટની પાછળનો કાચ તોડી, જે બેગમાં રોકડ રકમ રાખેલ હતી, તે લઈ ભાગી ગયેલ છે અને અત્યારે હાલમાં રાંદેર પોલીસની ટીમ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ એને ટ્રેસ કરવામાં કાર્યરત છે.

સુરત વિડિઓઝ

Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી જશે તો પણ નહીં થાય પૈસાનું ટેન્શન, 3-6-9 રૂલથી તૈયાર કરો તમારું ઈમરજન્સી ફંડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Embed widget