શોધખોળ કરો
Advertisement
સુરત સિવિલના કોવિડ હોસ્પિટલમાંથી 70 મિનિટમાં આઠ મૃતદેહ બહાર નીકળ્યા
સુરત સિવિલ (Surat Civil hospital)ની કોવિડ હોસ્પિટલમાં છેલ્લી 70 મિનિટમાં આઠ દર્દીઓના (corona patient) મૃત્યુ નિપજ્યા છે. કેમ કે સરકારી આંકડા સાંજે આવતા હોય છે ત્યારે એબીપી અસ્મિતાએ સુરતની સિવિલમાં કોવિડ હોસ્પિટલ પર જે દ્રશ્યો જોયા તે ચોંકાવનારા છે. માત્ર 70 મિનિટમાં એક પછી એક આઠ મૃતદેહ કોવિડ હોસ્પિટલમાંથી બહાર કઢાયા. પરિસ્થિતિ એવી છે કે એક એક એમ્બ્યુલંસમાં ત્રણ ત્રણ મૃતદેહ અગ્નિસંસ્કાર માટે મોકલવા પડ્યા છે
સુરત
Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈ
Surat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત
Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement