શોધખોળ કરો
સુરતમાં બોગસ તબીબ ઝડપાયો, નકલી ડિગ્રીથી ચલાવતો હતો ક્લિનિક, જુઓ વીડિયો
સુરતના પાંડેસરામાં બોગસ ડોકટરની ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી ડિગ્રીથી લોકોની જિંદગી સાથે ચેડા કરતો હતો. આરોપી નિલેશ તિવારી પાસે કોઈ ડોકટરની ડીગ્રી નથી. પોતાના નામનું ડોકટર તરીકે પ્રેક્ટિસ કરવા માટેનું બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી બનાવ્યું હતું.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















