શોધખોળ કરો
કોંગ્રેસ નેતા આવતીકાલે આવશે સુરત, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા પહોંચ્યા સુરતમાં
કોંગ્રેસ નેતા આવતીકાલે સુરતમાં કોર્ટમાં આવશે. એક ચોક્કસ સમાજના લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવાના કેસમાં તેઓ આવતીકાલે કોર્ટમાં હાજરી આપશે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સુરત પહોંચ્યા છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















