શોધખોળ કરો
Advertisement
Covid-19: રાજ્યમાં કોરોનાએ લીધો વધુ એક દર્દીનો જીવ, સુરતમાં 61 વર્ષીય મહિલાનું મોત, જુઓ વીડિયો
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 11 લોકોની જિંદગી ભરખી ચૂક્યો છે. જ્યારે 14 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ 14 હજાર 520 લોકો હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે. સુરતમાં પાલ-પાલનપુર કેનાલ રોડ નક્ષત્ર પ્લેટીનમ ખાતે રહેતી વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું મોડી રાત્રે હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
Tags :
Surat Corona Global Coronavirus Pandemic Ministry Of Health And Family Welfare Corona Worldwide China Coronavirus Worldwide cases Coronavirus Impact Corona Cases In India Corona Attack China Bad Condition Surat Health Ministry Of India Coronavirus In India Maharastra Coronavirus Cases In India Coronavirus Test Coronavirus News Coronavirus Epidemic Coronavirus Outbreak Coronavirus Lockdown Covid-19સુરત
Surat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement