શોધખોળ કરો
Surat માં શાળા-કોલેજમાં વધ્યુ સંક્રમણ, જાણો કઇ કઇ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને થયો કોરોના?
સુરતમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. સુરતમાં શાળા અને કોલેજોમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં 24 વિદ્યાર્થીઓને કોરોના થયો હતો. સુરતની જીવન ભારતી શાળામાં એક વિદ્યાર્થીને કોરોના થયો હતો.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















