શોધખોળ કરો
Advertisement
હું તો પૂછીશઃ CR પાટીલ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા? BJP ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો ખુલાસો?
ટીકા અને ચર્ચાની વચ્ચે સુરત ભાજપ કાર્યાલય પર ઈંજેક્શનનું વિતરણ યથાવત છે. સુરત માટે સી.આર.પાટીલ અન્ય રાજ્યોમાંથી ઈંજેક્શન લાવ્યા હોવાનો મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે. હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે મોંઘા ભાવે પણ રૂપિયા ચૂકવી જે રાજ્યોમાં સ્ટોક હતો ત્યાંથી ઈંજેક્શન લાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે નિયમો તોડીને ઈંજેક્શન લાવતા કોઈ પાપ કર્યુ નથી કર્યુ..
મહેસાણા
Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ
Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..
Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને
Surat Murder Case: સુરતમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ચોકબજારમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાથી ખળભળાટ
The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion