શોધખોળ કરો
Advertisement
Surat માં કિડનીના બદલે ચાર કરોડ રૂપિયાની લાલચ આપી આરોપીએ 14 લાખ પડાવ્યા
સુરતમાં કિડનીના બદલે 4 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ભોગ બનનાર યુવક પાસેથી પહેલા 14 લાખ પડાવ્યા હતા. કિડનીના બદલામાં 4 કરોડની લાલચ આપીને આરબીઆઈના નામે ફેક મેઈલ આઇડી બનાવીને અલગ અલગ ચાર્જ પેટે 14 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. હાલ સુરત શહેર સાઇબર ક્રાઈમ સેલે બેંગ્લોરથી વિદેશી આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ શરુ કરી હતી.
સુરત
Surat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાં
Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી
Surat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.
Surat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
Surat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement