શોધખોળ કરો
Surat: કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢવાને લઈ કોળી સમાજમાં રોષ, જુઓ વીડિયો
સુરત: કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢવાને લઈ કોળી સમાજમાં રોષ વ્યાપ્યો છે. સુરતમાં કોળી સમાજે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું. કૉંગ્રેસના ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢવાને લઈ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
સુરત
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
આગળ જુઓ





















